અવયવોનાં હાડકાં, સાંધા,
સ્નાયુઓ, મજ્જાતંતુઓ
તથા લોહીની નળીઓ
વયસ્ક વ્યક્તિઓમાં હોય તેવી
બિલકુલ તેને મળતી જ હોય છે.
૮ અઠવાડિયા સુધીમાં બહારની ચામડી
અથવા ત્વચા,
બહુ સ્તરીય અનાસ્ત્વચા બને છે,
જે તેની મોટાભાગની પારદર્શકતા
ગુમાવે છે.
ભમર, વાળ તરીકે મોંની ફરતે
વધતી દેખાય છે.