બને તેટલા જલદીથી ૧૨ અઠવાડિયામાં
આંતરડાના ભાગો ગતિ શરૂ કરે છે.
અને ૬ અઠવાડિયા સુધી ચાલુ રહે છે.
ગર્ભ અને નવજાતના મોટા આંતરડામાંથી
પ્રથમ પદાર્થ બહાર નીકળે છે.
જેને મીકોનિયમ કહે છે.
તે , બને છે
પાચક એન્ઝાઇમ,
પ્રોટિન અને પાચક માર્ગ દ્વારા ફેંકાતા
મૃત કોષો ભેગા થઇને.